ભારતના વિવિધ રાજ્યોના પહેરવેશ જુઓ- ચિત્રો સાથે,બાળકો આનંદ સાથે નિહાળશે.
ભારતના રાજ્યોના પાટનગર,સ્થાપના વર્ષ,રાજ્યની માતૃભાષા, રાજ્યનો નકશો તેમજ ભારતના નકશામાં તેનું સ્થાન નો પરિચય મેળવો.
Video File Download
Video File Download
આપણા મહાનુભાવોનો પરિચય - જેમં જે તે મહાનુભાવો સમયગાળો, વિશેષ પ્રદાન,એમની વિશેષતા જુઓ એમના ફોટોગ્રાફ્સ સાથે જેથી બાળકો પરિચિત થાય.
Presentation-Download
વ્યવહારમાં ઉપયોગમાં આવતા શબ્દોને જુઓ ચાર ભાષામાં - સંસ્કૃત ધોરણ ૬ મા ચિત્રપદાનિના શબ્દો - ઉપરાંત અન્ય શબ્દો પણ
આપણા વ્યવસાયકારોને જુઓ ચાર ભાષામાં અને સાથે ચીત્રો તો ખરા જ - બાળકોને ગમશે.
Video File Download
Birds In 4 Language-Download
પક્ષીઓને જુઓ ચાર ભાષામાં અને એ પણ ચિત્રો સાથે
Video File Download
Animal in 4 Language -Download
પ્રાણીઓને જુઓ ચાર ભાષામાં અને એ પણ ચિત્રો સાથે
Video File Download
Woman of India-Download
કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત ભારતની પ્રસિધ્ધ/સફળ મહિલાઓનો પરિચય -જરૂરી પરિચય અને પ્રદાન સાથે
Video File Download
Video File Download
Instruments - Download
સંગીતના વિવિધ સાધનો ચિત્ર સાથે જુઓ અને બાલકોને લુપ્ત થતા સંગીતના સાધનોથી પરિચત કરાવો.
ગુજરાતના ૧૯૬૦ થી ૨૦૧૩ સુધીના મુખ્યમંત્રીઓનો પરિચય અને તેમનું વિશેષ પ્રદાન
ગુજરાતી સાહિત્ય સર્જકોના ફોટોગ્રાફ્સનું પ્રેઝન્ટેશન
અતિવૃષ્ટિ : અર્થ,કારણો,અસરો અને અતિવૃષ્ટિ સમયે સાવચેતીના પગલાનું પ્રેઝન્ટેશન
પાણીની જાળવણી શા માટે ? જળ એ જ જીવન છે નું મહત્વ સાથે પાણીની જાળવણી માટેના ઉપાયો
Axardham Delhi - Download
અક્ષરધામ મંદિર દીલ્હીના મંદિરની વિગત અને અંદરના દુર્લભ ફોટાઓ અને
તેને લગતી જાણવા જેવી વિગતો સાથેનુ પ્રેઝેન્ટેશન
English-Communication - Download
અંગ્રેજી : ધો.૮ પ્રોજેક્ટ - દરેક કંપનીની અને તેમના દરેક પ્રોડક્ટની એક પંચલાઇન હોય છે,આવી ૧૦૦ થી વધુ પ્રોડક્ટસની પચલાઇનનુ કલેક્શન-
Dancess Of India Download
ડાન્સ ઓફ ઇન્ડીયા-ભારતના વિવિધ રાજ્યોના ન્રુત્યો ચિત્રો સાથે જુઓ
કચ્છ કી સૈર-હિન્દી પાઠ ધોરણ-૮ : કચ્છનો ખાસ પરિચય,મુખ્યસ્થળો, રણોત્સવ, લોકજીવન અને અભ્યારણ્યોની માહિતી ચિત્રો સાથે
Rashtrapati bhavan Download
રાષ્ટ્રપતિભવનની દૂર્લભ આંકડાકીય માહિતી અને આપણા રાષ્ટ્રપતિઓ ચિત્ર સાથે જુઓ અને બાળકોને બતાવો.
Student & Teacher-Download
શિક્ષકે વિદ્યાર્થી વિશે ખાસ વિચારવા જેવુ : બાળકો આપણિ પાસે શું અપેક્ષા રાખે છે? - દરેક શિક્ષક જુએ
વ્યસના , વ્યસનથી થનારી ભયંકર અસરો ,વ્યસનથી થતા નુકસાન અને આ રાક્ષસરૂપી વ્યસનથી બચવાના ઉપાયો
ગ્રાહકને મળતા હક અને ગ્રાહક સુરક્ષા વિશે માહિતી
Maa - -Download
સારા વક્તા બનવા માટે શું શું કાળજી લેશો ?
વૃક્ષોનૂ મહ્ત્વ દર્શાવતા સરસ મજાના સુવિચાર
આ તમામ સ્લાઇડ શોની આપ વિડ્યો ફાઇલ જોવા માગતા હોય તો યુટ્યુબ પર જોઇ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકશો.તેના માટે અહી ક્લીક કરો.